અમરેલી જિલ્લા સહકારી સંઘના ઉપપ્રમુખનો અભિવાદન સમારોહ

487

દામનગર પટેલવાડી ખાતે અમરેલી જિલ્લા સહકારી સંઘ ના વાઇસ પ્રિસિડેન્ટ તરીકે નિયુક્ત થતા સહકારી અગ્રણી હરજીભાઈ નારોલા નો અભિવાદન સમારોહ યોજાયો

દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તાર માં સહકારી અગ્રણી નું ભગવાન મહાવીર સ્વામી જેન પાંજરાપોળ ની અલખઘણી ગૌસેવા ટ્રસ્ટ માધવજીભાઈ સુતરિયા સરદાર ધૂન મંડળ ના ઈશ્વરભાઈ નારોલા અમરેલી જિલ્લા મધ્યસ્થ બેંક મેનેજર સ્ટાફ દામનગર પત્રકાર સંધ ના નટવરગીરીબાપુ વિનોદભાઈ જયપાલ વિમલ ઠાકર અતુલભાઈ શુક્લ મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ના નટુભાઈ ભાતિયા દામનગર નાગરિક શરફી મંડળી ના ડિરેકટરઓ સેવા સહકારી મંડળી ના ડિરેકટર સ્વૈચ્છિક સામાજિક શેક્ષણિક ધાર્મિક જીવદયા સહકારી  સંસ્થા વિવિધ સંગઠનો ગ્રુપ પત્રકાર સંધ વિવિધ મંડળો સહિત એક ડઝન થી વધુ સંસ્થા ઓ દ્વારા શાલ શિલ્ડ અને સન્માન પત્રોથી બહુમાન કરાયું હતું.

 

Previous articleઅમરેલીમાં ભાજપનાં વિજેતા નેતાઓનાં સન્માન સાથે ટીફીન મીટીંગનું આયોજન
Next articleવેજોદરી ગામે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ