વેજોદરી ગામે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

672

તળાજા તાલુકાના વેજોદરી  ગામે સમસ્ત વેજોદરી ગામ આયોજીત ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રામજી મંદિરે   યોજાઈ ગયો. ગામ અને આજુ બાજુના ધર્મ ભક્તો માટી સંખ્યામાં ઉપસ્થિત રહી સુંદર આયોજન કરાયું હતું. આ નવા મંદિરે વાસ્તુ પુજન – મહા આરતી – જ્ઞાન યજ્ઞ તથા શિખર ચડાવવાનું પણ આયોજન રાખેલ હતું.