બાબરા ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી

421

બાબરા ખાતે ની કમળશી હાઈસ્કૂલ ખાતે આજે વિશ્વ યોગ દિવસ ની તંત્ર દ્વારા સામુહિક ઉજવણી નું વહેલી સવારથી આયોજન થયું હતું યોગ દિવસ ની ઉજાણી માં સ્થાનિક સરકારી અર્ધસહકારી જુદી જુદી શાળા પરિવાર બાળકો શિક્ષકો હોમગાર્ડ જવાનો પોલીસ દળ ધાર્મિક સામાજિક સંસ્થા ના મોવડી તેમજ હેલ્થ વિભાગ સહિત ના ઉપસ્થિત રહી સવાર ના ખુશનુમા વાતાવરણ માં  વિવિધ યોગ કરી તાજગી સભર વાતાવરણ ની આનંદ લીધો હતો. ગ્રામ્ય સ્તરે વિવિધ શાળા માં યોગ દિવસ ઉજવાયો અને સરપંચો સહિત ના આગેવાનો મોટીસંખ્યામાં  ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleસીન્ટેક્ષ કંપનીમાં યોગદિન ઉજવાયો
Next articleબપાડાનાં પાટીયા નજીક અકસ્માત : એકનું મોત