વલ્લભીપુર ખાતે કૃષિ મહોત્સવના આયોજનમાં બ્રહ્માકુમારી કેન્દ્ર દ્વારા ખેતી વિશે માર્ગદર્શન

523

વલ્લભીપુર ખાતે આવેલ ગંભીરસિંહજી હાઇસ્કૂુલના મેદાન ખાતે કૃષિ મહોત્સવનું આયોજન કરેલ. જેમાં ખેતી વિશે ખેડૂતોને માર્ગદર્શન આપેલ હતું. આ મહોત્સવમાં નિષ્ણાંતો  સહિત અધિકારીઓ તથા પદાધિકારીઓ હાજર રહેલ જેમાં ખાસ બ્રહ્માકુમારી કેન્દ્ર વલ્લભીપુરને આમંત્રિત કરેલ જેમાં કેન્દ્ર સંચાલક દિવ્યાબેન દ્વારા કેન્દ્ર વતી હાજરી આપેલ અને ખેડૂતોને જૈવિક ખેતીની સાથો સાથ સાસ્વત ખેતી વિશે માર્ગદર્શન આપેલ અને પ્રભુનું સ્મરણ કરી સાસ્વત યોગી ખેતીથી પ્રકૃતિ ઉપર પણ સારો ફાયદો થાય. અને ઉત્પાદન પણ ખુબ વધુ અને સારૂ જાય અને આધ્યાત્મિક ખેતી વિશે પણ માર્ગદર્શન આપેલ હતું.

Previous articleબપાડાનાં પાટીયા નજીક અકસ્માત : એકનું મોત
Next articleબરવાળાના ટીંબલા ગામની શાળામાં ધો.૬ થી ૮ બંધ કરાતા ગ્રામજનો દ્વારા આવેદનપત્ર પાઠવ્યું