નવી ટ્રેન ભાવનગર-ઉધમપુરનું પાટનગરમાં સ્વાગત

446

ભાવનગરથી ઉપડીને ઉધમપુર જતી જન્મભૂમિ એક્સપ્રેસ ટ્રેન હવે દર સપ્તાહે વાયા ગાંધીનગર થઈને આગળ જશ રવિવારે પ્રથમવાર આ ગાડી ગાંધીનગરના કેપિટલ રેલવે સ્ટેશન પર આવી પહોંચતા ગાંધીનગરને ટ્રેન સુવિધા માટે લડત આપનાર ગાંધીનગર શહેર વસાહત મહમંડળના પ્રમુખ અરૂણભાઇ બુચ અને સાથી મિત્રો દ્વારા આ ટ્રેનનું હારતોરા કરીને ઉમળકાભેર સ્વાગત કરવામા આવ્યુ હતું.

Previous articleS.T. બસોમાં મહિલા કંડક્ટરોની સગર્ભા અવસ્થા દરમિયાન બદલીઓ ન કરવા માગ
Next articleમેવડ ગામ પાસે અમદાવાદ હાઈવે પર ખાનગી ટ્રાવેલ્સની બસ ભડભડ સળગી