નર્સ એસોસીએશન દ્વારા પણ વિવિધ માગણી સાથે દેખાવ

499

ગાંધીનગરમાં નર્સ સોસીએશન દ્વારા પણ વિવિધ માગણી સાથે દેખાવ શરૂ કરવામાં આવ્યા છે. સરકારમાં કાર્યરત ર્નસિંગ સ્ટાફને ૭માં પગાર પંચની અમલવારી કરી દેવામાં આવી છે. ત્યારે જીએમઇ આરએસ ના સ્ટાફને પણ લાભ આપવાની માગણી કરાઇ છેય આ ઉપરાંત ટ્રાવેલીંગ એલાઉન્સ સહિતની માગણીઓ સાથે પ્લે કાર્ડ દર્શાવીને દેખાવ કરવામાં આવ્યા હતા અને તેઓને થઈ રહેલા અન્યાયનો ઉકેલ લાવવા માગણી કરી હતી.

Previous articleફાર્મહાઉસમાં જુગાર રમી રહેલા ૩૨ ઝડપાયાઃ૬.૬૬ લાખનો મુદ્દામાલ જપ્ત
Next articleવેપારીને નકલી હીરા પધરાવી ૧૨.૫૦ લાખની છેતરપિંડી