દાત્રડ શાળામાં BOB દ્વારા નોટબુક વિતરણ

469

ગત તા.૨૦ના રોજ દાત્રડ પ્રાથમિક શાળામાં બેંક ઓફ બરોડા દ્વારા બેંકના ૧૧૨માં સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે શાળાના વિદ્યાર્થીઓને નોટબુક, પેન, અને ચોકલેટનું વિતરણ કરેલ. શાળામાં સ્વાગતગીત અને વક્તવ્યનો કાર્યક્રમ થયેલ. બેંકના મેનેજર આનંદ મહિને બેંક વિશે માહિતી આપેલ. બેંકનો તમામ સ્ટાફ હાજર રહેલ.

Previous articleરંઘોળા સહિતના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં આખલાનો ભારે આતંક
Next articleરાજુલા શહેરમાં પાણી, સફાઇ નિયમિત મળતા લોકોને રાહત