GujaratBhavnagar દામનગરમાં રસ્તા પર પાણી ભરાયા By admin - July 25, 2019 449 દામનગરમાં સામાન્ય વરસાદથી રસ્તાઓમાં કાદવ કીચડથી તંત્ર સામે રોષ ઉભો થયો છે. પાંચ વર્ષથી તૂટેલા રસ્તાથી આમ જનતા ત્રાહીમામ છે. અહિંયા થોડાક વરસાદથી પડેલા ખાડામાં ભરાઇ રહેતા પાણીથી મુશ્કેલીમાં વધારો થાય છે.