મોદીના ડ્રીમ પ્રોજેક્ટનું મુખ્યપ્રધાન દ્વારા તપાસ

465

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગર રેલવે સ્ટેશન ખાતે આકાર પામી રહેલા હોટેલ પ્રોજેક્ટની  બાંધકામ કામગીરીના નિરીક્ષણ માટે જાત મુલાકાત કરી હતી. ગાંધીનગર રેલ્વે એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ ગરુડ અંતર્ગત આ પ્રોજેક્ટ ૭૨૧ કરોડના ખર્ચ સાથે આકાર પામી રહ્યો છે. રેલ્વે સ્ટેશનમાં પ્લેટફોર્મ અને પરિસરની ઉપર ૭૦ મીટર ઊંચાઈ સાથે ૩૦૦ રૂમ ધરાવતો આ પ્રોજેક્ટ ભારતમાં પ્રથમ છે.

Previous articleસોમનાથ મંદિરના ૧૫૦૦ કળશોને સોના દ્વારા મઢાશે
Next articleખેડૂતોની સાથે રહીને સૂક્ષ્મ સિંચાઈની માહિતી મેળવી