કામધેનુ ગૌસેવા દ્વારા રક્તદાન કેમ્પ

769

આજે કામધેનુ ગૌ સેવા ટ્રસ્ટ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યો હતો તેમાં ટીબી માર્કેટિંગ યાર્ડ ના ચેરમેન અને અમરેલી જિલ્લા મંત્રી ચેતન ભાઈ શીયાળ વેપારી એસોસિંયર્ન ના હર્ષદભાઇ મેહતા ખારવા સમાજ ના પટેલ અને નગરપાલિકાના ચેરમેન નારણભાઈ પટેલ જાફરાબાદ શહેર ના જૈ ગોહિલ સાહેબ અને તેમની ટીમ અને કામધેનુ ગ્રૂપ અને જાફરાબાદ શહેર ના જનતા બ્લડ ડોનેશન કર્યું હતું.

Previous articleઆંગણવાડીના બાળકોનો પ્રવાસ
Next articleપૂર્વ પ્રધાન વિઠ્ઠલ રાદડીયાનું ૬૧ વર્ષની વયે અવસાન