GujaratGandhinagar ભગવાન સોમનાથનો યજ્ઞદર્શન શૃંગાર By admin - August 8, 2019 477 સોમનાથઃ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. શ્રાવણના છઠ્ઠા દિવસે ભગવાન સોમનાથને યજ્ઞ દર્શન શૃંગાર કરવામાં આવ્યા હતા. પૌરાણીક ઋષી પરંપરા જીવંત ભગવાન ભોળાનાથના શૃંગારના દર્શન કરી ભક્તો ધન્ય બન્યા હતા.