સિદસર ગામે મકાન પડ્યું

443

સીદસર ગામ મા વરસાદ ના કારણે નવાપરા આબલી ચોક મા જીવણભાઈ લધરાભાઈ પરમાર નુ મકાન ધરાસાહી થતા ભાવનગર માહાનગર પાલીકા ના શાશક પશ ના નેતા અને વોર્ડના નગર સેવક પરેશ પંડયા નગર સેવક ધીરૂભાઈ ધામેલીયા, નાગજીભાઈ મકવાણા,  હરીચંદસિહ જાડેજા તાત્કાલિક જઈ ફાયર બીગેડ ની ટીમ ને બોલાવી રાહત કાય કરેલ.

Previous articleધંધુકા તાલુકાના બાજરડા – નાનાત્રાડિયા અને મોટા-ત્રાડિયા ગામો બેટમાં ફેરવાયા
Next articleસિહોરમાં વરસાદથી મકાનોને નુકશાન