GujaratGandhinagar પારસી અગાયરીમાં પુજન કરી નવા વર્ષના અભિનંદન પાઠવ્ય By admin - August 17, 2019 637 પારસી સમુદાય લોકો દ્વારા આજે પતેતી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ખમાસા ચાર રસ્તા પાસે પારસી અગાયરીમાં પારસી સમુદાયના લોકોએ પુજન કરી નવા વર્ષના અભિનંદન પાઠવ્યા હતા.