શહેરમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની રિ-એન્ટ્રી ભારે પવન સાથે અનેક વિસ્તાર ધોધમાર વરસાદ

486

જિલ્લામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદની શરૂઆત થઇ છે. મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. લાંબા સમય બાદ મેઘમહેરના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વરસાદના પગલે અનેક રોડ પાણીથી ભરાઇ ગયા છે. ત્યારે કેટલાક વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યાઓ પણ સામે આવી હતી.

 

 

Previous articleપાટનગરમાં મીટરથી ૨૪ કલાક પાણીની યોજનાને મુખ્યમંત્રીની મંજૂરી
Next articleમોદી સરકારની કાશ્મીરીઓને ભેટ, હવે કાશ્મીરમાં પણ દોડશે મેટ્રો  ટ્રેન