વિદ્યામંજરી જ્ઞાનપીઠ, સંસ્કૃતિ સ્કૂલમાં ઈકો ફ્રેન્ડલી સ્પર્ધાનું આયોજન કરાયું

386

વિદ્યામંજરી જ્ઞાનપીઠ, સંસ્કૃતિ સ્કૂલમાં ધોરણ – ૧ થી ૫ નાં વિદ્યાર્થીઓ દ્વારા ઇકો ફ્રેન્ડલી(માટીના ગણપતિ) સ્પર્ધાનું આયોજન થયું હતું.

સિહોર શહેરની સુપ્રસિધ્ધ શૈક્ષણિક સંસ્થા વિદ્યામંજરી જ્ઞાનપીઠ, સંસ્કૃતિ સ્કૂલ સિહોર માં તા.૩૧-૦૮-૨૦૧૯ ને શનિવારનાં રોજ ગણપતિ ઉત્સવ નિમિત્તે ધોરણ – ૧ થી ૫ માં અભ્યાસ કરતા  વિદ્યાર્થીઓ દ્વારા ઇકો ફ્રેન્ડલી (માટીના ગણપતિ)ની સ્પર્ધાનું આયોજન થયું. આ સ્પર્ધામાં પ્રથમ,દ્રિતિય અને તૃતિય આવનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને પ્રોત્સાહિત ઇનામ આપી સન્માનિત કરાયાં.

Previous articleમહુવાના કૈલાસ ગુરૂકુળ ખાતે મોરારિબાપુની નિશ્રામાં ત્રિદિવસીય સંસ્કૃત સત્રનો પ્રારંભ
Next articleપ્રોહીબીશનના ગુન્હાના આરોપીને પાસા હેઠળ ભુજ જેલ હવાલે કરાયો