દામનગરની વિવેકાનંદ પ્રાયમરી સ્કુલમાં શિક્ષક દિવસની ઉજવણી

426

૫મી સપ્ટેમ્બર એટલે શિક્ષક દિવસની સમગ્ર દેશમાં ઉજવણી થાય છે.દામનગરની વિવેકાનંદ પ્રાયમરી ઈંગલીશ સ્કૂલમા કિશોરભાઈ ભટ્ટ અને અતુલ શુક્લે પ્રાસંગિક વક્તવ્ય આપી શાળા પરિવારના અશોકભાઈ,ભાવેશભાઈ, અને વિદ્યાર્થી ભુલકાઓને અભિનંદન પાઠવ્યા હતાં.બાળકોને ચોકલેટ આપવામા આવેલ.

Previous articleસિહોરમાં ગણપતિ ઠેર ઠેર ઉત્સવ
Next articleસિહોરની જે.જે.મહેતા ગર્લ સ્કુલ ખાતે શિક્ષક દિનની ઉજવણી