ધારેશ્વરનો ધાતરવાડી ડેમ ઓવરફલો થતા જનતાએ નવાનીરના વધામણા કર્યા

388

રાજુલા જાફરાબાદનો જીવાદોરી સમાન ધારેશ્વરનો ધાતરવાડી -૧ ડેમ અને ખાખબાઈનો ધાતરવડી -ર ડેમ ઓવરફલો તથા બન્ને તાલુકાની જનતાએ નવાનીરના વધામણા કર્યા.

બાબરીયાવડમાં આખરે સતત આઠ દિવસથી ભર્યા ભાદરવે વર્ષી રહેલ મેઘરાજાએ અત્યાર સુધી બન્ને ડેમાં આજ સુધી ખાલી રહેલ જેનાથી લોકો મુંઝવણમાં મુકાયા હતાં. તેની પ્રાર્થના જેમ ભગવાને સાંભળી હોય તેમ બાબરીયવાડની જનતાને આઠ દિવસમાં ૬ ઈંચ ધીમી ધારે વરસી રહેલ વરસાદેબ ન્ને ડેમો આજે ઓવર ફલો તથા ખાખબાઈ ગામના આગેવાનો તાલુકા પંચાયત સદસ્ય કરશનભાઈ સહિત ધારેશ્વર ગામના ખેડુતો વાવેરાના ઉપસરપંચ કનુભાઈ ધાખડા સહિતે નવા નીરના વધામણા કર્યા હતાં.

Previous articleહિંડોરડાના પુલ ગાબડુ પડતા સ્થાનિકોમાં રોષની લાગણી
Next articleતળાજા ખાતે બારોટ સમાજ દ્વારા મહાકવિ ચંદબારોટની ૮૭૦મી જન્મજયંતિ ઉજવાશે