નવલા નવરાત્રિ નિમિત્તે ચણિયાચોળી બજારમાં તેજી

430

નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ચણિયાચોળી બજારમાં તેજી જોવા મળી રહી છે. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ખરીદીનો માહોલ જામ્યો છે.

Previous articleભરવાડનું ધરપકડ વોરંટ રદ કરવાની અરજી કોર્ટે ફગાવી
Next articleગુજરાતમાં ૯,૩૯૮ લોકોએ સોલાર રૂફટોપ માટે નોંધણી