એન.જે. વિદ્યાલય દ્વારા વાલીઓ માટે ચશ્મા વિતરણનો કાર્યક્રમ યોજાયો

522

શહેરમાં આવેલા બાલયોગીનગર પાછળ, રીંગરોડ પર આવેલ એન.જે.વિદ્યાલય દ્વારા શાળામાં ભણતા બાળકોના વાલીઓ માટે ફીમાં ચશ્મા, તથા મોતીયાના ઓપરેશનનો કૈમ્પ યોજાયો હતો. જેમાં સભ્ય સાઈ સેવા સમિતિ ભાવનગર દ્વારા આ કેમ્પમાં જે વાલીઓને ચશ્મા  તથા મોતીયો ફી કરી આપવામાં આવશે આ કેમ્પમાં શાળામાં ભણતા બાળકોનો વાલીઓએ બહોળા પ્રમાણમાં લાભ લીધો હતો.

Previous articleરાણપુરના નાગનેશ ગામે ઘાસચારો લેવા ગયેલા પશુપાલકને શોર્ટ લાગતા કમકમાટી ભર્યુ મોત
Next articleકોંગ્રેસ દ્વારા બોરતળાવના નવાનીરના વિધામણા કરાયા