ગોહિલવાડ રાજપુત મહિલા સમાજના બહેનોએ રાજયમંત્રીની શુભેચ્છા મુલાકાતે

421

ભાવનગરના પાલિતાણાના અયાવેજ મુકામે શરદ પુનમના દિવસે યોજાયેલા કાર્યક્રમમાં રાજયના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની મુલાકાત લેતા ભાવનગરના રાજપુત મહિલા સમાજના પ્રમુખ લક્ષ્મીબા ચુડાસમા, ખમાબા સરવૈયા, સંગીતાબા ગોહિલ, ઈલાબા ગોહિલ, સીતાબા જાડેજા, નેહાબા સરવૈયા અને હૈંમાગીબા સરવૈયાએ શુભેચ્છા મુલાકાત કરી હતી. મંત્રીએ પ્રમુખ ભુમીબા ચુડાસમા તથા ટીમને બિરદાવી હતી.

Previous articleભાવનગર શિશુવિહાર ખાતે સંગીત પ્રેમીઓએ માણ્યો સુરીલો કાર્યક્રમ
Next articleસુરત વાટલિયા પ્રજાપતિ દ્વારા મેરેજ સર્ટિફિકેટ, વિદ્યાર્થીઓને લોન સહાયનો કાર્યક્રમ યોજાયો