વલભીપુર તાલુકા પંચાયત કચેરી ખાતે સરપંચો દ્વારા ઉગ્ર રોષ સાથે રજુઆત

809

વલભીપુર શહેર ખાતે આવેલ તાલુકા પંચાયત કચેરી ખાતે વલભીપુર તાલુકાના અંદાજીત ૩૦ જેટલા ગામડાઓ ના સરપંચો દ્વારા બાંધકામ શાખા સહિતના વહિવ્ટી શાખાઓના મુદ્દાઓને લઈ હેરાન પેરશાન થવા પામેલ સરપંચો દ્વારા અધિકારીને ઉગ્ર રોષ સાથે રજુઆત કરેલ છે.

જેમાં બાંધકામ શાખા દ્વારા ગ્રામજનો દ્વારા કામ કરેલ હોય તે તાત્કાલિક કામ પુર્ણ થયા બાદ બીલો લખી પાસ કરવાના હોય જે આ બાંધકામ શાખાના વહીવટી વિભાગના વહીવટદારો છ-છ મહિના કરતા હોય અને સમય સર બીલોનું કામ કરતા ન હોય જેવી આજ રોજ ૩૦ જેટલા સરપંચો દ્વારા ઉગ્ર રોષ સાથે રજુઆત કરેલ હતી.