ભાવનગરથી પ્રકાશિત થતું બ્રહ્મ સ્વામી મેગેઝીનનું વિમોચન

423

અરવિંદ સ્વામી દ્વારા ભાવનગર થી પ્રકાશિત થતું બ્રહ્મ સ્વામી મેગેઝીન  નામનું નવું માસિક ના વિમોચન કાર્યક્રમ આજરોજ તા.૨૧.૧૦.૧૯ ના રોજ વાનાણી હોલ  શીશુવિહાર સંસ્થા ભાવનગર ખાતે યોજાયેલ જેમાં પૂજ્ય સંત વિશાલદાસ બાપુ- કાળીયાબીડ ભાવનગર, ભાગવતાચાર્ય પૂ. સીતારામબાપુ શિવકુંજ આશ્રમ અધેવાડા, સાંસદ ડો. ભારતીબેન શિયાળ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા

Previous articleવિચાર પ્રદેશની વાંસળી સૂર
Next articleવડવા નેરા પાસેથી અપહરણના ગુન્હાના માસ્ટર માઈન્ડ આરોપીઓ ઝડપાયા