GujaratBhavnagar ઘોઘા બંદરે 2 નંબર નું સિગ્નલ લગાડવામાં આવ્યું By admin - November 2, 2019 772 ઓમાન તરફ જતા વવાજોડા એ દિશા બદલી છે મહા વાવાઝોડુ ગુજરાત તરફ ફંટાનું છે વાવાઝોડા ના પગલે ભાવનગર, જૂનાગઢ, દીવ, વિગેરે શહેરો માં ભારે પવન સાથે વરસાદ પાડવા ની સંભાવના વધી ગઈ છે ત્યારે ભાવનગર ના ઘોઘા ખાતે 2 નબર નું સિગ્નલ લગાડવામાં આવ્યાુ