GPSC,PSI, નાયબ મામલતદાર, GSSB, પરીક્ષા ની તૈયારી માટે

937

૩૧.    વિશ્વના ટોપ ૧૦ ઉભરતા પર્યાટન સ્થળોમાં ભારતનું કયું શહેર સામેલ છે?       –       જોધપુર

૩૨.    જોકો વિડોડો એ ક્યાં દેશના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા?       –       ઇન્ડોનેશિયા

૩૩.    FIH હોકી ઓલિમ્પિક ક્વાલીફાયર માટે ભારતીય હોકી મેન્સ ટીમના કેપ્ટનના રૂપમાં કોની પસંદગી થઇ? –       મનપ્રીત સિંહ

૩૪.    ટેસ્ટ સીરીઝમાં ૩ સદી જોડનાર બીજો ભારતીય ઓપનર કોણ બન્યું?    –       રોહિત શર્મા

૩૫.    ભારતીય બેંક સંઘના નવા ચેરમેન તરીકે કોની નિમણુક થઇ?            –       રજનીશકુમાર

૩૬.    ૧૮મુ ગુટ નિરપેક્ષ શિખર સંમેલનનું આયોજન ક્યાં કરવામાં આવ્યું?     –       બાકુ, અજરર્બેજાન

૩૭.    ડીગ્રી ઓફ લેટર્સથી કોને સન્માનિત કરવામાં આવ્યા?    –       કે પાલાનાસ્વામી

૩૮.    MYLAN દવા કંપની દ્વારા ક્યાં નામથી દવા પ્રતિરોધી ઉપદ્રવના ઈલાજ માટે એક દવા લોન્ચ કરી છે?    –        Pretomanid

૩૯.    એશિયા સ્વાસ્થ્ય સંમેલનનું આયોજન ક્યાં કરવામાં આવ્યું?       –       ન્યુ દિલ્લી

૪૦.    ભારતના ૬૫માં ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યું?       –       રોનક સાધવાની\

૪૧.    યુરોપિયન ઓપન ૨૦૧૯ પુરુષ એકલ ખિતાબ કોણ જીત્યું?     –       એન્ડી મરે

૪૨.    મહિલાઓ વિરુદ્ધ અપરાધમાં કયું રાજ્ય પ્રથમ સ્થાને છે? –       ઉત્તરપ્રદેશ

૪૩.    હાલમાં નિધન પામેલ દાદુ ચૌગુલ કોણ હતા?   –       પહેલવાન

૪૪.    પીપલ્સ આઇકોન એવોર્ડ ૨૦૧૯ કોને પ્રાપ્ત થયો?      –       જેનીફર એનીસ્ટન

૪૫.    કોન્ટેકટલેસ મોબાઈલ ફોન પેમેન્ટ સુવિધા કઈ બેન્કે લોન્ચ કરી છે?     –       SBI

૪૬.    ભારત – બાંગ્લાદેશ હિતધારકોની બેઠક ક્યાં શરુ થઇ?   –       ગુવાહાટી

૪૭.    સ્ટોકહોમ ઓપન ખિતાબ ૨૦૧૯ કોણે જીત્યો?   –       ડેનીશ શાપોવાલોવ

૪૮.    ભારતમાં ભૂખ અને કુપોષણ વિરુદ્ધ જાગરૂકતા વધારવા માટે ફીડ અવર ફ્યુચર અભિયાન કોણે શરુ કર્યું? –        WEP

૪૯.    ક્યાં શહેરે વિશ્વની સૌથી જુના પ્રાકૃતિક મોતીની શોધ કરી છે?    –       અબુધાબી

૫૦.    BHIM ૨.૦ની વિશેષતા શું છે?  –       નવી આવૃત્તિમાં કોંકણી, ભોજપુરી અને હરિયાણવી ભાષાનું સમર્થન કરશે. તેમાં IPO (Intial Public Offering)નો વિકલ્પ સામેલ છે. તે દાન માટે એક સમર્પિત ગેટવે છે.

૫૧.    કઈ IPL ટીમે એન્ડ્ર્યુ મેકડોનાલ્ડને પોતાના મુખ્ય કોચ બનાવવામાં આવ્યા છે?   –       રાજસ્થાન રોયલ્સ

૫૨.    લાગોસ, નાઈજીરિયામાં ITF મહિલા ટેનીસ ટુર્નામેન્ટ કોણે જીતી છે?      –       રિયા ભાટિયા

૫૩.    ક્યાં દેશે ભારત સાથેની પોસ્ટ સેવાઓને બંધ કરેલ છે?  –       પાકિસ્તાન

૫૪.    ભારત અને માલદીવ વચ્ચેની એકસરસાઈઝ ઇકુવેરીનનું સમાપન ક્યાં થયું?     –       પૂના

૫૫.    ૨૧ ઓક્ટોબરના રોજ આઝાદ હિન્દ સરકારની કેટલામી વર્ષગાંઠ ઉજવવામાં આવી?     –       ૭૬મી

૫૬.    પોલીસ સ્મૃતિ દિવસ ક્યારે મનાવાય છે?        –       ૨૧ ઓક્ટોબર

૫૭.    ઈજીપ્ત ઇન્ટરનેશનલ બેડમિન્ટન ટુર્નામેન્ટનો મિક્સ્ડ ડબલ્સ ખિતાબ જીત્યો છે?  –       કુહુ ગર્ગ અને ધ્રુવ રાવત

૫૮.    વિશ્વનું સૌથી ઊંચું યુદ્ધક્ષેત્ર પર્યટકો માટે ખોલવામાં આવ્યું તે સ્થળ કયું છે?       –       સિયાચીન

૫૯.    કર્મચારી પસંદગી આયોગના અધ્યક્ષના રૂપમાં કોની નિમણુક થઇ?       –       બ્રિજરાજ શર્મા\

૬૦.    વિશ્વની સૌથી તેજ કીડીની શોધ કરવામાં આવી તે ક્યાં દેશમાં છે?        –       જર્મની