રાજ્યકક્ષાની બાસ્કેટબોલ સ્પર્ધામાં અંડર-14 માં ભાવનગર ની ટીમ ચેમ્પિયન

455

રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર ના ઉપક્રમે જિલ્લા રમતગમત અધિકારી કચેરી આણંદ સંચાલિત અંડર 17 ભાઈઓ સ્કેટબોર્ડ સ્પર્ધામાં ભાવનગર શહેરની પસંદગી ટીમ ચેમ્પિયન થયેલ છે. ભાવનગર શહેરની ચેમ્પિયન ટીમને ડો. અરુણ જે ભલાણી, દિવ્યરાજસિંહ બારીયા, પ્રકાશભાઈ, શક્તિસિંહ ગોહિલ, હરપાલ સિંહ વાઘેલા, તથા પીન્ટુભાઇ તમામ ખેલાડીઓને અભિનંદન પાઠવેલ.