ક.પરા ખાતે મહાકાળી માતાજીનો છઠ્ઠો પાટોત્સવની ધામધૂમ પર્વક ઉજવણી કરાઈ

546

ભાવનગર શહેર માં કરચલિયા પરા, હનુમાનનગરમાં આવેલ આગર ના પીઠાવાળા મહાકાળી માતાજીનો છઠ્ઠો પાટોત્સવ નિમિત્તે હવન,ધજાવીધી, સત્યનારાયણ ભગવાનની કથા, માતાજીના ગરબા તથા મહાપ્રસાદ સહિત ના ધાર્મિક કાર્યક્રમોમાં નું આયોજન કરવામા આવ્યું હતું. જેનો લાભ ભાવિક ભક્તો એ બહોળી સંખ્યા માં લાભ લીધો હતો.