GujaratBhavnagar શહેરમાં બજરંગદાસ બાપની પુણ્યતિથિ નિમિતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા By admin - January 15, 2020 561 ભાવનગર શહેરભરમાં બજરંગદાસ બાપાની પુણ્યતિથિ નિમિતે ઠેરઠેર મઠુલીઓ બનાવવા માં આવી હતી. ભાદેવાની શેરી યુવા ગુપ મિત્ર મંડળ દ્વારા આયોજિત બંજરદાસ બાપાની ૪૩ મી પૂણ્યતિથિ નિમિત્તે બંજરદાસ બાપાની મઢુલી સુશોભીત કરી હતી. મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતું