વેલેન્ટાઈન ડે પર નવ યુગલનો જોવા મળ્યો રોમેંટિક અંદાજ!

630

આજે અભિવ્યક્તિ દિવસ એટલે વેલેન્ટાઈન ડે આજના દિવસે યુવાઓ તથા પરિણિત યુવાઓ વચ્ચે રોમેંટિક માહોલ જોવા મળતો હોય છે ત્યારે આજના દિવસે આર્યન વઘેરા તેમના પત્ની સુમિતા વઘેરાનો રોમેન્ટિક અંદાજમાં ફોટો સામે આવ્યો હતો જેમાં તેઓ મેઈન રોડ પર પોતાની પત્નીને હાથમાં ગુલાબ લઈ ઘૂંટણો પર ઝૂકીને ફોટોમાં રોમેંટિક પોઝ આપી અભિવ્યક્તિ દિવસને માન આપ્યું હતું..

આ દિવસ પર આર્યન વઘેરાને વેલેન્ટાઈન ડેના મહત્વ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે “માત્ર પાપોઝ દિવસ તરીકે નહિ પરંતુ એક બીજાની વચ્ચે રહેલ પ્રેમને દર્શાવતા દિવસ તરીકે માવમાં આવે છે ભલે તેઓ યુવાઓ હોઈ કે પત્ની-પતિ હોઈ,આ દિવસે પર ખરાબ રીતે કોઈની દિલમાં ઠેસના પહોંચે તેનું ધ્યાન રાખવું ખુબજ જરૂરી છે મારું એક માનવું છે કે આ દિવસને તમે દિલખોલીને ઉજવવો જોઈએ”

-દિનેશ ઝાલા

Previous articleપાટણ ખાતે નગરપાલિકા સંચાલિત શેલ્ટર હોમનું ઉદઘાટન કરતાં નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ
Next articleનંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર દ્વારા વેલેન્ટાઇન ડેની અલગ રીતે કરવામાં આવેલી ઉજવણી