બોટાદ જીલ્લાના રાણપુરમાં માલધારી સમાજના યુવકો છેલ્લા ૧૦ વર્ષ થી હોળી-ધુલેટી ના તહેવાર નિમિત્તે રાણપુર થી દ્રારકા સુધી પગપાળા સંઘ લઈ ને જાય છે.ત્યારે આજરોજ રાણપુરના માલધારી સમાજના ૨૦ કરતા વધુ યુવાનો પગપાળા રાણપુર થી દ્રારકા જવા રવાના થયા હતા.રાણપુરમાં નદી કાંઠે આવેલ બાલાજી મંદીરેથી મહંત યોગેશબાપુ એ આ સંઘ ને પ્રસ્થાન કરાવ્યુ હતુ..
તસવીર-વિપુલ લુહાર,રાણપુર