વેરાવળ ખાતે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્ર્વરીય વિશ્ર્વ વિધાલયના ૧૯માં વાર્ષિક મહોત્સવમાં સહભાગી થતા કલેકટરશ્રી અજયપ્રકાશ

673

વેરાવળ ખાતે પ્રજાપિતા બ્રહ્યાકુમારી ઈશ્ર્વરીય વિશ્ર્વ વિધાલય સોમનાથ દર્શન કલામંદિરનો ૧૯મો વાર્ષિક મહોત્સવ યોજાયો હતો. જેમાં કલેકટરશ્રી અજયપ્રકાશ સહિતના મહાનુભાવોએ ઉદબોધન કર્યું હતું. આ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા. આ તકે જિલ્લા પોલીસ વડાશ્રી રાહુલ ત્રિપાઠી, પ્રાંત અધિકારીશ્રી પ્રજાપતિ, વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલીકા પ્રમુખ શ્રીમતી મંજુલાબેન સુયાણી સહિતના મહાનુભાવો તેમજ મોટી સંખ્યામાં લોકો સહભાગી થયા હતા.