ભા’દેવાણીની શેરીના ક્યુટ ક્યુટ બોય શ્રીઅંશ નો આજે જન્મદિવસ છે

398

ભા’દેવાણીની શેરી ભાનો ડેલો તથા એરપોર્ટ રોડ ધનજય
ફ્લેટમાં રહેતા” શ્રી અંશ “નો આજે જન્મદિવસ છે મમ્મી શ્રેયા બેન પપ્પા માધવ કુમાર તથા શ્રીઅંશ જેમને પ્રાણથી પ્યારો છે તેવા બા ગીતાબા, તથા દાદા વિક્રમભાઈ દાદી રશ્મિબેન કાકા અપૂર્વભાઈ દ્રષ્ટિ તેમજ ઈલાક્ષી તથા શ્રી અંશ જેમને હૈયા નું અપ્રિતમ ઘરેણું છે તેવા નાના રાજેશકુમાર નાની દિપાલીબેન નિસુમામા. વિપુલ કાકા (આંગી ફ્લેટ) મોટા નાની જ્યોતિબેન અને ધનંજય ફ્લેટના સર્વે રહેવાસીઓએ આજના અભૂતપૂર્વ દિને શ્રીઅંશભાઈ ને હેતની હેલી થી ભીંજવી દીધો છે તથા શ્રીઅંશ પણ ફ્લેટની પોતાના જન્મદિવસ ની તૈયારી જોઈ મનમાં મરકમરક હસી પોતાના પરિવારજનોને કાલીઘેલી ભાષામાં ર્થેક્યું કહે છે આજના આ શુભ જન્મદિવસે આપ પણ શ્રી અંશભાઈને વિશ કરવા ડાયલ કરો
7405040140