ભાવનગર અમદાવાદ શોર્ટ રૂટ પર રોડની હાલત અતિશય બિસ્માર

405

ભાવનગર અમદાવાદ શોર્ટ રૂટ પર ચાર મહિના વીતી જવા છતાં રોડ ની હાલત જે શે થે.રોજ ના હજ્જારો વાહનો પસાર થાય છે એવો ભાવનગર અમદાવાદ ટૂંકો માર્ગ અતિશય બિસ્માર બની ગયો છે, રસ્તા પરથી પસાર થતા રાહદારીઓને ખૂબ જ હાલાકી પડી રહી છે, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા એ માસ માં તમામ ખરાબ થઈ ગયેલા રોડ ને રિકાર્પેટ અથવા નવા બનાવી આપવાની જાહેરાત નો સમય પૂરો થયા ને આજે ૨ માસ કરતા વધુ સમય વીતી ગયો છતાં રસ્તાની હાલત તો એની એ જ રહી ત્યારે રોડ ને ઝડપથી રીપેરીંગ કરાવી આપવા લોકમાંગ ઉઠી છે

Previous articleસિહોર તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા થયેલ શિબિરનું આયોજન
Next articleતળાજાના બોરડા ગામે ટ્રાફિક જાગૃતિ સેમીનાર યોજાયો