શિશુવિહાર સંસ્થાના ઉપક્રમે નેત્ર નિદાન કેમ્પ

163

શિશુવિહાર સંસ્થાની આરોગ્ય સેવા પ્રવૃત્તિનાં ઉપક્રમે ભાવનગરનાં જાણીતા ઉદ્યોગપતિ જયંતભાઈ વાનાણીનાં પિતા નાનાલાલભાઈ વાનાણીની સ્મુતિમાં ૩૯૨મો પ્રભુકૃપા નેત્રયજ્ઞ તા.૨૨ જાન્યુઆરીનાં રોજ યોજાયો. આ કેમ્પમાં ૧૧૮ થી વધુ દર્દી નારાયણોની આંખ તાપસ કરીને ૨૬ દર્દી ઓને સારવાર માટે શિવાનંદ આઇ હોસ્પિટલ વિરનગર ખાતે જમાડીને મોકલવામાં આવેલ….