હેલ્થ ઓફીસનાં કામનો વિરોધ

329

સરદારનગર નજીક સિંધુનગર વિસ્તારમાં આવેલ વીર સરદારસિંહ રાણા પ્રાથમિક શાળા સામેના ખુલ્લા પ્લોટમાં મહાપાલિકા દ્વારા હેલ્થ ઓફીસ બનાવવા માટે જેસીબી વડે પાયાના ખોદકામનો પ્રારંભ કરવામાં આવતા સ્થાનિક રહીશોએ વિરોધ કર્યો અને કામ અટકાવી રામ ધુન કરવા બેસી ગયા હતા.

Previous articleભાવનગરમાં ત્રણ દિવસીય રાજયકક્ષાની અંડર-૧૯ હેન્ડબોલ સ્પર્ધાનો આઈ.જી.પી હસ્તે આરંભ
Next articleબ્રહ્માસ્ત્રના સેટ પરથી આલિયા ભટ્ટે મ્‌જી તસવીર શેર કરી