ઇલિયાન ડિક્રૂઝનો જલપરી અવતાર જોઇ ફેન્સ દિવાના

144

બોલિવૂડ એક્ટ્રેસ ઇલિયાના ડિક્રૂઝ ટેલેન્ટેડ અને સક્સેસફૂલ એક્ટ્રેસની લિસ્ટમાં શામેલ છે સાથે જ તે તેનાં બોલ્ડ અવતારને કારણે પણ ચર્ચામાં રહે છે ઇલિયાનાએ ખુબજ ઓછા સમયમાં બોલિવૂડ ઇન્ડસસ્ટ્રીમાં ખાસ જગ્યા બનાવી લીધી છે. તે તેનાં ફેન્સની વચ્ચે તેનો બોલ્ડ અવતાર શેર કરી ચર્ચાઓમાં રહે છે. હાલમાં જ ઇલિયાનાએ તેની બિકિની તસવીરો શેર કરી હલચલ મચાવી દીધી છે. એક્ટ્રેસનાં અન્ય ફોટોમાં જોઇ શકાય છે કે, તે બોટ ઉપર નજર આવી રહી છે. તેમાં બ્લેક કલરનું શ્રગ તેણે પહેર્યું છે જે હાફ ટાઇ હેર સાથે સુંદર લાગે છે. હાલમાં તે અનફેર એન્ડ લવલી માટે ચર્ચામાં છે. આ ફિલ્મમાં તેની સાથે રણદીપ હુડ્ડા છે. આપને જણાવી દઇએ કે આ બંનેની જોડી પહેલી વખત ઓનસ્ક્રીન નજર આવશે. પોતાની આ ફોટો શેર કરતા ઇલિયાના ડિક્રૂઝે જણાવ્યું કે, તે પૂલ અને સનબાથનાં દિવોસ યાદ કરી રહી છે. થ્રોબેક જ્યારે પૂલ અને સૂજની રોશનીમાં ટોસ્ટ થવું કોઇ મોટી વાત ન હતી. ઇલિયાના સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ રહે છે. અને સાથે સાથે તેની ગ્લેમરસ તસવીરો પણ તે શેર કરતી રહે છે. આપને જણાવી દઇએ કે, છેલ્લે ઇલિયાના જોન અબ્રાહિમની સાથે પાગલપંતીમાં નજર આવી હતી.