સુરત કતારગામ ખાતે રહેતા વિરલ વરિયાની લાડકી દિકરી પાયલનો આજે જન્મદિવસ

86

સુરત,કતારગામ ખાતે રહેતા ફેસબુક પેજ પ્રેરણા બળના સંચાલક અને હર હંમેશા અમને સેવા આપી રહેલા એવા વિરલ વરીયા અને પાયલ વરીયા ની લાડલી પુત્રી સૃષ્ટિ આજે પાંચ વર્ષ પુરા કરી છઠા વષઁ મા પ્રવેશ કરેછે એ બદલ એમના જન્મ દિવસ ની શુભેચ્છા જેન્તીભાઈ ભગવાનભાઈ વરીયા (દાદા),ભાવનાબેન જેન્તીભાઈ વરીયા (દાદી),યોગેશભાઈ (કાકા),દક્ષાબેન (કાકી),ગીરધરભાઈ કાતરીયા (નાના),મંજુબેન કાતરીયા (નાની),ભદરેશભાઈ કાતરીયા (મામા),ઈલુબેન ભદરેશભાઈ કાતરીયા (મામી),રોમીનભાઈ કાતરીયા (મામા)