મૂળ ગામ પીપળી ( ભાલ ) હાલ ભાવનગર રહેતા દિગ્વિજયસિંહ ઉર્ફે મુન્નાભાઈ ચુડાસમા ની વહાલી દીકરી ધ્રુવીકાબા નો આજે જન્મદિવસ છે. ધ્રુવીકાબા હાલ ધોરણ ૧૦ માં અભ્યાસ કરે છે. તેમના જન્મદિવસની શુભેચ્છા શૈલેન્દ્રસિંહ ગોહિલ અને ધર્મેન્દ્રસિંહ ઝાલા એ આપી હતી. વી કાકાને જન્મદિવસની શુભેચ્છા પાઠવવા ડાયલ કરો.. 9099583636