GujaratBhavnagar સીટી બસના રૂટ શરૂ કરવા માંગણી By admin - July 3, 2021 522 ભાવનગર શહેરમાં છેલ્લા કેટલાયે વર્ષોથી સીટીબસનાં અનેક રૂટો બંધ કરવામાં આવ્યા છે. જે અનુસંધાને આમ આદમી પાર્ટીનાં આગેવાનો અને કાર્યકરો દ્વારા મ્યુનીસીપલ કમિશ્નર સમક્ષ સીટી બસનાં બંધ કરાયેલા ૧૯ રૂટો ફરીથી શરૂ કરવા રજૂઆત કરવામાં આવી હતી.