ભાવનગર યુવા મુસ્લિમ સમાજ દ્વારા દિવાનપરા રોડ ખાતે સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે હાજી જુબેરભાઈ હાલારી મેમણ મોટી જમાતના પ્રમુખના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું આ કાર્યક્રમ માં ઉપસ્થિત રહેલા ભાવનગર શહેરના રૂમીભાઈ શેખ, ઉસ્માનગનીભાઈ શેખ, રફીકભાઈ શેખ, ઇકબાલભાઈ આરબ, સાજીદભાઈ કાજી, કાળુભાઈ બેલીમ, સલીમ શેખ, અકબરભાઈ ખીમાણી, કાદરભાઈ શેખ, કરીમભાઈ હબીબા’ણી, ફારૂકભાઈ લાખણી, આરીફભાઈ કથીવાલે, હનીફભાઈ સાકરવાળા, રસુલભાઈ સૈયદ, મુજફ્ફર ખાન, સામજીભાઇ જાંબુચા, કિરણબેન વગેરે મહાનુભાવો હાજર રહ્યા હતા. આ પ્રોગ્રામને સફળ બનાવવા ઇમરાન શેખ, રફીકભાઈ કાગદી, અયુબભાઇ સૈયદ, વાહીદભાઈ શેખ, નજમાબેન હબીબાણી, શબાનાબેન બેલીમ, ખેરુનબેન મુલતાની, આફતાબ શેખ, ફૈઝાન સૈયદ, મહમદતાહા સૈયદ, તોફીક શેખ, ઇમરાન સોલંકી વગેરે જહેમત ઉઠાવી હતી.