પ્લાસ્ટિક બોટલમાંથી પેન સ્ટેન્ડ બનાવવાની તાલીમ શિશુવિહાર સંસ્થામાં બાળકો ને આપવામાં આવી

59

બાળવયથી વિધાર્થીઓમાં કૌશલ્ય અને મૂલ્ય કેળવણી ઉમેરાય તેવા શૈક્ષણિક હેતુથી શિશુવિહાર સંસ્થામાં અવૈધિક તાલીમ કેન્દ્ર ના ઉપક્રમે તા.૩૦/૦૭/૨૦૨૨ ને શનિવાર ના રોજ સંસ્થા ના કાર્યકર શ્રી પ્રીતિબેન ભટ્ટ દ્વારા પ્લાસ્ટિક બોટલમાંથી પેન સ્ટેન્ડ બનાવવાની તાલીમ આપવામાં આવી શ્રી મીનાબેન પ્રમોદચંદ્ર હેમાણી ના સૌજન્યથી ચાલતી ૧૪૫ મી જીવન શિક્ષણ તાલીમ કેન્દ્ર થકી ૪૦ વિધાર્થી ઓ તાલીમ બદ્ધ થયા છે, જે નોંધનીય બને છે.
રિપોર્ટ મૂળશંકર જાળેલા ભાવનગર..

Previous articleભાવનગર ના ક. પરા માં આવેલ પૌરાણિક રાંદલ માતાનાં મંદિરે શ્રાવણ માસ નાં પ્રથમ રવિવારે માતાજી નો (જગન) ઉત્સવ ઉજવાયો
Next articleસ્કાઉટ ગાઇડ સન્માન, શતાબ્દી મહોત્સવ પ્રારંભ અને વિશિષ્ટ બહુમાન કાર્યક્રમ યોજાયો