GujaratBhavnagar ઘોઘા કસ્બા જમાત પ્રા.શાળા ખાતે ઈફતાર પાર્ટી By admin - June 15, 2018 1000 પાક પવિત્ર રમઝાન માસ નિમિત્તે ઘોઘા ખાતે આવેલ કસ્બા જમાત પ્રાથમિક શાળા ખાતે શાળાના પ્રમુખ, મંત્રી તથા શિક્ષણ સમિતિ અને શિક્ષણ કારોબારી સભ્યો દ્વારા શાળામાં અભ્યાસરત ઘો.૧ થી ૮માં અભ્યાસ કરતા ૩૦૦થી વધુ વિદ્યાર્થીઓને ઈફતાર પાર્ટી આપી હતી.