પ્રેસ પ્રતિનિધી અમરૂભાઈ બારોટના પૌત્રી દેહુતિબા યુવરાજભાઈ બારોટનો જન્મદીન (બર્થ-ડે)શાનદાર રીતે ઉજવાયો દેહુતિબા યુવરાજભાઈ બારોટ ૨- વર્ષ પુરા કરી ત્રીજા વર્ષમાં પ્રવેશતા દેહુતિબાના મોટાબાપુ ઘનશ્યામભાઈ અમરૂભાઈ મહુવા, મોટાબાપુ તુષારભાઈ અમરૂભાઈ બારોટ, પપ્પા યુવરાજભાઈ અમરૂભાઈ બારોટ મામા કલ્પેશભાઈ દડુભાઈ લગ્ધીર બારપટોળી કાકા જયરાજભાઈ આઈદાનભાઈ બારોટ, જીતેન્દ્રભાઈ આઈદાનભાઈ બારોટ મામા પીયુશભાઈ નાગભાઈ લગ્ધીર રાજુબા, મયુરભાઈ દડુભાઈ લગ્ધીર બારપટોળી, યાજ્ઞિકભાઈ ઘનશ્યામભાઈ બારોટ, પ્રાંજલ બા તુષારભાઈ, જીનલ બા ઘનશ્યામભાઈ, ભયલુભાઈ, ભવ્યરાજ જયરાજભાઈ, હેતુવીરભાઈ તુષારભાઈ સહિત પરીવારે કેક કાપી મો મીઠા કરાવી ભેટ સોગાદો સાથે જન્મદીન ઉજવાયો.



















