૧પમાં નાણાપંચે ગીફટ સીટીની મુલાકાત લીધી

1714

૧૫મા નાણાપંચની ગુજરાત મુલાકાત દરમિયાન પંચના સભ્યશ્રીઓએ ગાંધીનગર સ્થિત દેશના સૌ પ્રથમ એડવાન્સ સ્માર્ટ સીટી એવા ગીફ્‌ટ સીટી અને ત્યાં આવેલા ઇન્ટરનેશનલ ફાઇનાન્સ સર્વિસ સેન્ટર સહિત વિવિધ પ્રકલ્પોની મુલાકાત લઇ વિશદ માહિતી મેળવી હતી.

મુલાકાત દરમિયાન પંચના અધ્યક્ષ એન.કે.સિંધ ઉપરાંત સભ્યો સર્વ  શશીકાંત દાસ, અનુપસિંહ, ડૉ. અશોક લાહીરી, ડૉ. રમેશ ચાંદ તેમજ સચિવ અરવિંદ મહેતા સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleપાટનગર રખડતાં ઢોરોને હવાલેઃ અકસ્માતોનો ભોગ બનતા લોકો
Next articleદામનગરમાં રૂબેલા રસીકરણ કેમ્પ યોજાયો