આરાધના વિદ્યાવર્તુળમાં જન્માષ્ટમીની ઉજવણી

1137

આરાધના વિદ્યાવર્તુળ દ્વારા કુષ્ણજન્માષ્ટમીનો ભાગે રૂપે શાળાની અંદર નંદાલય પ્રોગ્રામ દ્વારા કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી, જેમા નાના બાળકો, ભુલકાઓ દ્વારા કુષ્ણરાસ, રાસ ગરબા રમીને કેૃષ્ણરાસ, રાસ ગરબા રમીને કૃષ્ણજન્મની ઉજવણી હર્ષભેર  ઉલ્લાસથી બાળકોને ઉમંગ આનંદ મળી રહે તે રીતે આયોજન  કરવામાં આવેલ. જેમાં પ્રિન્સીપાલ વિરલબેન પટેલ તેમજ સંસ્થાના ટ્રસ્ટી ચેતનસિંહ સરવૈયા દ્વારા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવીને કાર્યક્રમને સફ બનાવેલ.

Previous articleદલિત અધિકાર સંઘ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ
Next articleઔદિચ્ય સહ ઝાલાવાડી ચારણીયા સમવાય જ્ઞાતિનો ઈનામ વિતરણ સમારોહ યોજાયો