રામનગર ગણપતિ મંદિરે ગણેશચોથની ઉજવણી કરાશે

2232

કલોલના બોરીસણા ગામ પાસે આવેલ રામનગર પાટીયા ખાતેના સિધ્ધિ વિનાયક મંદિર આવેલ છે. જ્યાં તા.૧૩ સપ્ટેમ્બરના રોજ ગરૂવારે ભાદરવા સુદ ચોથની ભવ્ય ઉજવણી કરવામાં આવશે.

જેમાં સવારે યજ્ઞ તેમજ બપોરે ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યુ છે. આગામી ગણેશ ચોથને હવે ગણતરીના દિવસ બાકી હોઇ રોજે રોજ ગણપતિને અવનવા વસ્ત્રોનો શણગાર કરવામાં આવી રહ્યો છે.

Previous articleતલાટીઓએ કાળી પટ્ટી લગાવીને વિરોધ વ્યક્ત કર્યો
Next articleમાણસામાં રામદેવ પીરની નવરાત્રી શરૂ