GujaratBhavnagar રેલ્વે વિભાગ દ્વારા સફાઈ અભિયાન By admin - September 25, 2018 1303 હાલ ચાલી રહેલ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા પખવાડીયા અનુસંઘાને ભાવનગર રેલ્વે ડીવીઝનના અજયસિંહ ગોહિલ તથા એસ.કે. શ્રીવાસ્તવના નેજા હેઠળ ર૦૦ જેટલા રેલ્વે કર્મચારીઓ દ્વારા રેલ્વે હોસ્પિટલમાં સાફ સફાઈ કરી હતી.