સરદાર પટેલ સહભાગી જળ સંચય યોજનાના અધ્યક્ષ તરીકે ચાર્જ સંભાળતા ડૉ. ભરતભાઇ બોઘરા

988

સરદાર પટેલ સહભાગી જળ સંચય યોજનાના કાર્યાન્વિત સમિતિ (સૌરાષ્ટ્ર કચ્છ ક્ષેત્ર) ના અધ્યક્ષ તરીકે આજે નવા સચિવાલય, ગાંધીનગર ખાતે ડૉ. ભરતભાઇ બોઘરાએ ચાર્જ સંભાળ્યો હતો.

આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, અન્ન નાગરિક પુરવઠા મંત્રી જયેશભાઇ રાદડીયા, સિંચાઇ મંત્રી કુંવરજી બાવળીયા, રાજ્ય ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજા તેમજ મોટી સંખ્યામાં કાર્યકરોએ ઉપસ્થિત રહીને અધ્યક્ષ બોઘરાને શુભેચ્છાઓ પાઠવી હતી

Previous articleભારતીય ખેલાડીઓને એસજી બોલ પર મુશ્કેલી કેમ પડી રહી છે : અઝહરૂદ્દીન
Next articleછેલ્લા પાંચ વર્ષ દરમ્યાન ૩૧૫ ઔદ્યોગિક એકમો સામે પ્રદુષણ ફેલાવવાની ફરિયાદ