ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરિક્ષામાં મૌલિક પંડયા જિલ્લામાં પ્રથમ

623

તળાજા તાલુકાના રાળગોન ગામે આવેલી જ્ઞાનમંજરી સ્કુલમાં ધોરણ સાતમાં અભ્યાસ કરતાં પંડયા મૌલિક રમેશભાઈએ આ વર્ષની ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષામાં ભાગ લીધો હતો. તાજેતરમાં યોજાયેલી આ સ્પર્ધાત્મક પરીક્ષામાં તેઓએ સમગ્ર ભાવનગર જિલ્લામાં પ્રથમ સ્થાન હાંસલ કર્યુ છે. તેઓ હવે રાજયકક્ષાએ પસંદ થતાં આગળની પરીક્ષામાં ભાગ લેશે.

Previous articleધંધુકાના મહાકાળી મંદિરે પ૧ કુંડી સામાજીક સમરસતા મહાયજ્ઞ યોજાયો
Next articleમહાપાલિકા દ્વારા પરીક્ષા લેવાઈ