ઓનલાઇન દવાનું વેચાણ રોકવા કલોલ કેમીસ્ટોએ આવેદન આપ્યુ

636

કલોલમાં આવેલ કલોલ કેમીસ્ટ એસોસીએશન દ્વારા આજ રોજ મામલતદારને આવેદનપત્ર પાઠવી ઓનલાઇન દવાના વેપાર પર પ્રતિબંધ મુકવાની માંગણી કરવામાં આવી હતી. તાજેતરમાં સરકાર દ્વારા ગજેટ પ્રસિધ્ધ કરી ઓનલાઇન દવાના વેપાર સામે વાંધા મંગાવવામાં આવેલ છે અને તેઓને વાંધા રજુ કરેલ છે. જેથી ઓનલાઇન દવાનો વેપાર ગેરકાયદેસર છે.

જેથી ઓન લાઇન દવાના વેપાર તેમજ તેની જાહેરાતો અને દવા ની કુરીયર કંપની સામે પ્રતિબંધ મુકવાની માંગણી સાથેનું આવેદન પત્ર કલોલ મામલતદાર ને આપ્યુ હતું.

Previous articleસેકટર – ર૭ માં તુટેલી ગટરો રિપેર નહી થતાં લોકોમાં આક્રોશ
Next articleદહેગામમાંથી પ્લાસ્ટિકનો ૪૦૦ કિલો જથ્થો ઝડપી