GujaratBhavnagar વલ્લભીપુરમાં ઘાયલ પક્ષીઓની સારવાર By admin - January 15, 2019 503 ઉત્તરાયણ નિમિત્તે ઘાયલ પક્ષીઓની સારવાર માટે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને વલ્લભીપુરના યુવાનો દ્વારા આવા સેવાના કાર્યનું આયોજન કરવામાં આવેલ. જેમાં ઘાયલ પક્ષીઓની સારવાર દિવસ દરમિયાન કરવામાં આવી હતી.